Gyansatra - 18 

સ્વામિનારાયણ ધામની દિવ્ય સંકલ્પભૂમિ પર વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય માતૃવાત્સલ્ય સ્નેહાળમાં ખૂબ મહાત્મ્યસભર તા. ૦૪ થી ૦૮ નવેમ્બર, ૨૦૨૪ના રોજ જ્ઞાનસત્ર - ૧૮ ઉજવાઈ ગયું.

આ જ્ઞાનસત્રમાં પ્રાતઃસેશનથી લઈ સંધ્યા સેશન સુધી દેશ-પરદેશથી પધારેલા હજારો હરિભક્તોએ જ્ઞાન, ધ્યાન અને દિવ્ય કથામૃતના દિવ્યાનંદને માણ્યો હતો...

"બોલ્યા શ્રી હરિ રે..." આ જ્ઞાનસત્રની થીમ પ્રમાણે પ્રાતઃસેશનથી વ્હાલા ગુરુજી દ્વારા આવતા અવિરત મહાત્મ્ય ને દિવ્યભાવના પ્રવાહથી સૌ કોઈ પરભાવમગ્ન થયા હતા.

આ જ્ઞાનસત્રનો પુનરાવર્તન લાભ લેવા અંગે વ્હાલા ગુરુજીએ આજ્ઞા કરી છે.

Mara Maharaj, Vhala Maharaj

Happy Family

SMVS Gaurav Gatha

Nutan Prakashan